Gujarati Poems
Wednesday, December 7, 2011
પ્રેમ એટલે.......
પ્રેમ એટલે સમર્પણ ,
પામવા કરતા આપવાની ઉત્કટતા ,
પ્રેમ એટલે આત્માની ઉર્ધ્વ ગતિ,
સુખી કરવાની ભાવના,
પ્રેમ એટલે અદભુત સંતોષ,
તમામ કામનાઓથી મુક્તિ,
પ્રેમ એટલે પ્રભુ,
મળે કે નાં મળે, છે જ એવી પરમ શ્રધ્ધા .....અંબર.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment