Gujarati Poems
Sunday, December 18, 2011
સુખ-દુઃખ
ક્યારેક હસતા હસતા જીવાઈ જાય છે,
ક્યારેક જીવતર જ હાસ્ય બની જાય છે.
ક્યારેક આંસુઓથી દુઃખ ધોવાઈ જાય છે,
ક્યારેક આંખો દુઃખનું કારણ બની જાય છે,
સુખ અને દુખની વ્યાખ્યા સમજવામાં,
હાસ્ય અને રુદન બંને ગભરાઈ જાય છે.......અંબર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment