Tuesday, December 20, 2011

સ્વપ્નનું સરનામું

તારા સ્વપ્નોને મારું સરનામું દઈ દે,
કે,એને સાચવવાનો પરવાનો દઈ દે,
દઈ દે એક નામ આપણા અસ્તિત્વને,
કે,બેનામી ક્યાંક ખોવાઈ ના જઈએ......અંબર

No comments:

Post a Comment