Wednesday, December 14, 2011

અજાણ

જાણવા છતાં અજાણ હતા,
સ્વયં મા ગુલતાન હતા,
મહેફિલમાં મસ્તાન હતા,
પણ, દિલમાં પરેશાન હતા,
સુખ-દુઃખ થી દુર હતા,
દુનિયા થી અજાણ હતા,
અજાણતા જાણવા થી ,
અંદરથી ચૂર-ચૂર હતા........અંબર.





No comments:

Post a Comment