Gujarati Poems
Monday, December 26, 2011
વરદા
સ્વર સુધા ની સાધના મારું સ્વપ્ન,
સરગમની સુરાવલી મારી એષણા,
સંગીતની સુરભી નું મને વ્યસન,
સમયની સંકડાશની મારી મર્યાદા,
ફરજના ફંદામાં ફસાયેલી હું,
ક્યારેક તો મા વરદા ના આશિષ પામું?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment