Gujarati Poems
Thursday, December 29, 2011
હિસાબ
સમય સરક્યો ને વર્ષ પૂરું થયું,
થોડી ખુશીને થોડા ગમ સાથે ,
જીવાઈ ગયાનોઅહેસાસ થયો,
ક્યાંથી શું લીધું ને કોને શું દીધું ,
એ હિસાબ કરતા અધરું પડ્યું,
કોણ મળ્યું ને કોણ વિસર્યું ,
યાદ કરવાનો સમય મળ્યો,
ત્યારે,
સ્મરણ થયું કે,
હું જ મારાથી ભૂલાઈ ગઈ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment