Gujarati Poems
Thursday, December 15, 2011
વાચા
વાચા એવી રાખીએ,બોલે ના પસ્તાય,
મન એવું રાખીએ,જે આરપાર દેખાય,
કર્મ એવું કરીએ,જે નડતર રૂપ ના હોય,
જીવન એવું જીવીએ,મુએ ભાર ના હોય.......અંબર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment