Wednesday, November 23, 2011

જીવતર નાં હિસાબ

ક્યારેક હસતા,ક્યારેક રડતા ,
જીંદગી જીવાઈ જાય છે,
ક્યાં મળ્યું,કેટલું મળ્યું,
એ બસ ભૂલાઈ જાય છે,
મળવા ન મળવાનો -
હિસાબ શું કરવો દોસ્ત?
ભલભલાના હિસાબ -
માટી માં મળી જાય છે.....અંબર

No comments:

Post a Comment