Wednesday, November 23, 2011

ભ્રમર

સંબંધની મધુરતાને ભ્રમર બની પીવા દે,
 કાષ્ટ ને કોતરવું સરળ છે પ્રિયે,
કોમળ કળીનું હૈયું કોતરવું અઘરું છે,
માટે,
સંબંધોના આટાપાટા માં ખોવાવું રહેવાદે,
સંબંધની મધુરતાને ભ્રમર બની પીવા દે....અંબર

No comments:

Post a Comment