Gujarati Poems
Tuesday, November 22, 2011
સ્વપ્ન
સોનેરી સોણલા ની આ સવાર,
સપનાને સાકાર જોવા ઝંખે છે,
સરકતા કિરણોને સંગ ,
આશાઓ અપાર પુરવા ઈચ્છે છે,
સાંજ નાં રૂપેરી રંગો માં ખોવાઈ જઇ ને ,
બધું જ ભૂલવા મથે છે,
પણ;રાતની સોડમાં ફરી
નવા સ્વપ્નો નોએકડો ઘુટવા ઝૂરે છે.....અંબર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment