Gujarati Poems
Monday, November 21, 2011
વરસાદી સાંજ
વરસાદી સાંજ માં ચાલને ફરીએ,
ખુલ્લા પગે પાણીને દોરીએ,
આયખું આખું કામ માં જ ચાલ્યું જાશે,
ક્યારેક તો બાળક બનીને મહાલીએ!
ઝરમરતા વરસાદમાં ચા ની ચુસકી,
અને ઝૂલતા હિંચકા પર જીવીએ,
કોને ખબર ક્યારે આ બધું,
હતું-ન-હતું થાઈ જાશે?........અંબર
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment