Wednesday, November 23, 2011

સર્જન-વિસર્જન

સર્જન પ્રકૃતિનો નિયમ,
વિસર્જન પ્રકૃતિનું ઉલ્લંઘન,
સર્જન થકી મળે સુંદરતા
વિસર્જન આપે  વિકરાળતા,
સર્જન બ્રહ્માનું સ્મિત,
વિસર્જન શિવનું તાંડવ,
સર્જન એટલે જીવન,
વિસર્જન એટલે ઈશ્વરની હયાતીનું પ્રમાણ........અંબર

No comments:

Post a Comment