Gujarati Poems
Tuesday, November 22, 2011
પ્રણામ
પહેલા પ્રણામ એ ગુરુને જેણે દીધું જનમદાન ,
બીજા પ્રણામ એ ગુરુને જેણે દીધું અક્ષ્રરજ્ઞાન,
ત્રીજા પ્રણામ એ ગુરુને જેણે દીધું વ્યવહાર જ્ઞાન,
ચોથા પ્રણામ એ ગુરુને જેણે શીખવ્યું પ્રભુ નામ,
અંતિમ પ્રણામ એ ગુરુને જેણે દીધો સંસાર સાર.......અંબર.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment