Sunday, November 27, 2011

સંધ્યા

ઢળતા સુરજ સાથે સંધ્યાની લાલીમા,
જાણે પાલવની કોર થી ઝાંકતો ચંદ્રમાં,
માથે ઓઢાડીને લાલ-કેસરી ચુંદડી ,
વિદાયની વેળા સળગાવતો સંગમાં.......અંબર



No comments:

Post a Comment