Tuesday, November 22, 2011

રેતીમાં પગલા.




રણની રેતી માં પડેલા પગલા જેવા આપણે,
આંધી સુધીની સફર ,પછી ભુંસાઈ ગયેલા આપણે
પગલા દેખાય ત્યાં સુધીનો જ સાથ  પ્રિયતમ,
પછીતો રણમાં જોવા મળતા ઝાંઝવા સમ આપણે......અંબર

No comments:

Post a Comment