Gujarati Poems
Wednesday, November 23, 2011
આહવાન
હિંમતની વાત છે,મુશ્કેલ રાહ પર ચાલવું,
મઝાની વાત છે કે બધી જ રાહ મુશ્કેલ છે,
ક્યાંક કંટક ક્યાંક કળણ,તો ક્યાંક મેરુ આવે જ છે,
કેવીરીતે પાર ઉતરવુ બસ એ જ એક આહવાન છે....અંબર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment