Tuesday, November 22, 2011

હકડેઠઠ

પ્રેમ નો કોઈ પર્યાય નથી,
આંખોને કોઈ અંતરાય નથી,
શબ્દોને કોઈ અવાજ નથી,
હૈયાને કોઈ દરકાર નથી,
તરબતર લાગણી છે,હકડેઠઠ ,
હોવા ના હોવા ની પરવા નથી,
સારા ખરાબ ની વ્યાખ્યા નથી,
ક્યાંય કોઈ અપેક્ષા નથી,
બસ...
આપણા સંબંધોને ...
ઉપમા આપવાની ઈચ્છા જ નથી......અંબર.

No comments:

Post a Comment