Gujarati Poems
Tuesday, November 22, 2011
અણસાર
પવન ની લહેરખીની જેમ અચાનક કશાકનો અહેસાસ થયો,
કાન ની પાસે કાંઈક ,સળવળાટ નો અણસાર થયો,
પીંછા ની મૃદુતા સમા નાજુક સ્પર્શનો આવિર્ભાવ થયો,
હળવેથી જોયું તો ફક્ત તારા જ હોવાનો વિશ્વાસ થયો.....અંબર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment