Tuesday, November 22, 2011

જાગરણ નું ઝેર

સપના ની જેમ રાત સારી ગઈ,
આંખોને બોઝલ કરી ગઈ,
જાગતી આંખોને સપના નું વેર,
રાતી આંખોમાં જાગરણનું ઝેર,
તારાને ચંદ્ર જઇ સુરજને બોલાવે,
અજવાળું આંખોને સતાવે,
સોનેરી સોણલા ની આશાએ હું જાગું,
ને રૂપેરી કિનારે વાદળા ને ભાળું,
નટખટ દિવસ પરાણે કાઢું,
પણ,
આ અનંત રાત કેમ વિતાઉં!.....અંબર

No comments:

Post a Comment