
આંખો ને કહી દઉં કે ખુલ્લી ના રહીશ ,
ક્યાંક મારું સપનું સરકી ના જાય,
વળી પાછી બંધ પણ ના રહીશ,
ક્યાંક બંધ આંખો છલકાઈ નાજાય,
જલભર આંખોમાં ક્યાંક,
મારા પિયુને એની છબી દેખાઈ ના જાય,
ઝુકેલી આંખો થી જીવવાની ટેવ પાડ,
ક્યાંક આખોય એક્સરે દેખાઈ ના જાય........અંબર
No comments:
Post a Comment