Tuesday, November 22, 2011

તૃષ્ણા

કોરી ધાકોર ધરાને તૃષ્ણા હતી મેઘની,
મેઘભરી આંખોને અપેક્ષા હતી વાદળની,
કાળા  ડીબાંગ વાદળોને રાહ હતી વરસવાની,
વરસેલા વાદળોને સ્થિરતા હતી ખાલીપાની,
આંખોની અશ્રુધારા અને અંબરની મેઘધારામાં,
તાકાત હતી હોનારતની .........અંબર.

No comments:

Post a Comment