Tuesday, November 22, 2011

સ્પર્શ


હળવેકથી થતો તારો સ્પર્શ,મારા અસ્તિત્વ ને ઝંકૃત કરે છે,
ધીમે થી બોલાયેલા તારા શબ્દ ,મારા મનને ભીંજવી દે છે,
જરાક તારો મલકાટ મને અનેરા સ્પંદનો થી ભરી દે છે,
પ્રિયે તારો સાથ મારા જીવતર ને અજવાળી દે છે........અંબર

No comments:

Post a Comment