Gujarati Poems
Tuesday, November 22, 2011
સંબંધની ઉપમા
પ્રેમ નો કોઈ પર્યાય નથી,આંખોને કોઈ અંતરાય નથી,
શબ્દોનો કોઈ અવાજ નથી,હૈયાને કોઈની દરકાર નથી,
તરબતર લાગણી હકડેઠઠ છે,હોવા ના હોવા ની પરવા નથી,
સારા ખરાબ ની વ્યાખ્યા નથી,ક્યાય કોઈ અપેક્ષા નથી,
બસ આપણા સંબંધોને ઉપમા આપવાની ઈચ્છા જ નથી.........અંબર
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment