Tuesday, November 22, 2011

તપન


તારી યાદ મારી અંદર સળગે છે,                    
આંસુની છાલક પણ વ્યર્થ છે,
સો સૂરજનો તાપ આજે,
શીતલ ચાંદની ને ઝંખે છે,
સાત સમુદ્રનું પાણી પણ વ્યર્થ છે,
તારીને મારી આંખોની વાતો જ બસ છે,
આંખો જ બસ છે........અંબર

No comments:

Post a Comment