Gujarati Poems
Tuesday, November 22, 2011
પડછાયો
કહી દઉં તને કે,
મારી પાછળ નાચાલીશ,
દુનિયાને ટેવ છે,
પાછળથી બોલવાની,
સંભળાઈ જાય જો તને,
ને છોડી દે તું મને,
તો...
તારા વિના હે પડછાયા,
મારો સાથ કોણ દેશે?.......અંબર
1 comment:
taral
November 23, 2011 at 10:44 PM
Excellent Poem .....and Nice Presentation.....
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Excellent Poem .....and Nice Presentation.....
ReplyDelete