Wednesday, November 30, 2011

દીવડો.

કાળા  માથાનો માનવી, ને કાજળ કાળી રાત,
માથે તારા ટમટમે પણ મહી તો માઝમ રાત,
અંધારામાં જરાક  અજવાળાને શોધવાની વાત,
દીવો જડે તો તેલ ખૂટે આટલી અમથી વાત.......અંબર


1 comment: